‘રામાયણ’માં સીતાની ભૂમિકા ભજવીને ઘરે-ઘરે જાણીતી બનેલી અભિનેત્રી દીપિકા ચીખલિયા આ સીરિયલમાં જોવા મળશે
મુંબઈ : નિર્માતા-નિર્દેશક રામાનંદ સાગરની ખૂબ જ લોકપ્રિય સીરિયલ ‘રામાયણ’માં સીતાની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી દીપિકા ચીખલિયા 33 વર્ષ બાદ નાના પડદા પર વાપસી કરવા જઈ રહી છે. દીપિકા ચીખલિયા છેલ્લે 1990માં સંજય ખાનની સીરિયલ ‘ધ સોર્ડ ઑફ ટીપુ સુલતાન’માં નાના પડદા પર જોવા મળી હતી. દીપિકાએ મંગળવારથી તેની નવી સિરિયલનું શૂટિંગ શરૂ […]