અડાલજ ટોલ પ્લાઝા પાસે રાજસ્થાનથી આવેલી કારમાંથી 10 કિલો ગાંજો પકડાયો
NCBની ટીમે બાતમીના આધારે કારને અટકાવીને તલાશી લીધી, NCBને કારમાં દારૂ હોવાની બાતમી મળી હતી, પણ મળ્યો ગાંજો, એક મહિલા સહિત ત્રણ શખસોની ધરપકડ અમદાવાદઃ ગાંધીનગરના અડાલજ ટોલ પ્લાઝા પાસે રાજસ્થાન તરફથી આવી રહેલી એક કારને એનસીબીના અધિકારીઓએ અટકાવીને કારની તલાશી લેતા 10 કિલો ગાંજો મળી આવતા કારમાં સવાર એક મહિલા સહિત ત્રણ શખસોની ધરપકડ […]