ADC નાના માણસની મોટી બેંક છે, બેંકનું ટર્નઓવર રૂ. 17 હજાર કરોડને વટાવી ગયુ છેઃ અમિત શાહ
ADC બેંકનો સ્વર્ણિમ શતાબ્દી સમાપન સમારોહ યોજાયો ADC બેંકના સાયબર સેફ્ટી એન્ડ સિક્યોરિટી પાયલોટ પ્રોજેકટનું લોકાર્પણ કરાયું ADC બેંકએ ‘સહકારથી સમૃદ્ધિ‘ના સૂત્ર સાથે એક નવી દિશા આરંભી છે અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને અમદાવાદના જેતલપુર ખાતે એડીસી બેંકનો સ્વર્ણિમ શતાબ્દી સમાપન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા […]