કોલકાતામાં એડેનોવાયરસનો કહેર! 9 મહિનાના બાળક સહિત બે બાળકોના શ્વાસ સબંધી સંક્રમણને કારણે મોત
કોલકાતા: દેશમાં અવનવા વાયરસો દસ્તક આપી રહ્યા છે.ત્યાં હવે કોલકાતામાં એડેનો વાયરસે કહેર મચાવ્યો છે.કોલકાતાની બે સરકારી હોસ્પિટલોમાં શ્વાસ સબંધી સંક્રમણને કારણે વધુ બે નવજાતનાં મોત થયાં છે.સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી. જો કે, તેમણે એમ પણ કહ્યું કે અત્યારે એ સ્પષ્ટ નથી કે આ મૃત્યુ માટે એડેનોવાયરસ જવાબદાર છે કે કેમ.અધિકારીના […]