1. Home
  2. Tag "Adiala Jail"

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનની આંખોની રોશની ઘટી

ઈસ્લામાબાદ, 12 ફેબ્રુઆરી 2026: પાકિસ્તાનની આડિયાલા જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ (PTI) ચીફ ઈમરાન ખાનના સ્વાસ્થ્યને લઈને અત્યંત ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરવામાં આવેલા મેડિકલ રિપોર્ટ અનુસાર, ઈમરાન ખાનની આંખોની દ્રષ્ટિ માત્ર 15 ટકા જ બચી છે. જો સમયસર સારવાર નહીં મળે તો તેઓ સંપૂર્ણપણે અંધ થઈ શકે તેવી […]

પાકિસ્તાનઃ તોશાખાના કેસમાં ઈમરાન અને બુશરા બીબીને કોર્ટે ફટકારી 17-17 વર્ષની સજા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબી માટે કાયદાકીય મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. શનિવારે રાવલપિંડીની હાઈ-સિક્યોરિટી અદિયાલા જેલમાં ચાલતી એક વિશેષ જવાબદેહી અદાલતે બહુચર્ચિત ‘તોશાખાના-2’ ભ્રષ્ટાચાર કેસમાં બંનેને દોષિત જાહેર કરી 17-17 વર્ષની સખત જેલની સજા ફટકારી છે. સુરક્ષાના કારણોસર અદિયાલા જેલની અંદર જ વિશેષ કેન્દ્રીય જજ શાહરૂખ અર્જુમંદે આ ચુકાદો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code