આણંદ એપીએમસીમાં ભાજપના આંતરિક ડખાને લીધે 4 વર્ષથી વહિવટદારનું શાસન
વર્ષ 2021માં આણંદ એપીએમસીની ચૂંટણી યોજાઈ હતી, કેટલાક ઉમેદવારો હાઈકોર્ટમાં જતા જિલ્લા રજિસ્ટ્રારને ચાર્જ સોંપાયો હતો, ભાજપના આંતરિક વિવાદને કારણે એપીએમસીનો વહીવટ ગુમાવવાનો વારો આવ્યો હતો, અમદાવાદઃ આણંદ એપીએમસીમાં છેલ્લા 4 વર્ષથી વહિવટદારનું રાજ છે. શહેર અને જિલ્લા ભાજપના પદાધિકારીઓમાં મતભેદને કારણે વહિવટદારનું શાસન હોવાનો ગણગણાટ શરૂ થયો છે. હાઈકોર્ટમાં મેટરને કારણે છેલ્લા ચાર વર્ષથી […]