આસામની મહિલા અને તેનો દીકરો અફઘાન નાગરિક સાથે પાકિસ્તાન પહોંચ્યાં !
નવી દિલ્હીઃ આસામના નાગાંવની એક મહિલા પોતનાના નાના પુત્રને લઈને અફઘાન વ્યક્તિ સાથે પાકિસ્તાન પહોંચી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલા અને તેનો પુત્ર 26મી નવેમ્બરના રોજ ગુમ થયાં હતા. મહિલા અને તેનો દીકરો પાકિસ્તાનમાં હોવાની જાણ થતા તેના પરિવારજનો ચોંકી ઉઠ્યાં હતા. મહિલાના પરિવારજનોએ જમાવ્યું હતું કે, તેમને પાકિસ્તાનની એક લો ફર્મનો એક […]