અભિનેત્રી ઈશા દેઓલની લાંબા સમય બાદ ફિલ્મી પડદે વાપસી
પીઢ અભિનેતા ધર્મેન્દ્ર અને અભિનેત્રી હેમા માલિનીની પુત્રી એશા દેઓલ 2000 ના દાયકાની સૌથી વધુ ચર્ચિત અભિનેત્રીઓમાંની એક હતી. તેણીએ 2002 માં બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જોકે તે વધારે સફળતા મેળવી શકી ન હતી. આ અભિનેત્રી તેના વ્યાવસાયિક જીવન કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહી છે. ગયા વર્ષે, તેણીએ ભરત તખ્તાની […]