વાવાઝોડાની વિદાય બાદ હવે ભારે વરસાદની આગાહી, થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે
                    અમદાવાદઃ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની વિદાય બાદ હવે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. દરમિયાન શુક્રવારે સવારે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી 177થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં કચ્છના માંડવી અને અંજારમાં 8 ઈંચથી વધુ, તેમજ ભચાઉ, ભૂજ, જામનગર, ખંભાળિયા, મુંદ્રા, દ્વારકા, નખત્રાણા, કાલાવાડ […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

