પૂર્વ PM રાજીવ ગાંઘી હત્યા કેસ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય – 31 વર્ષથી જેલમાં બંધ આરોપી પેરારિવલનને મુક્ત કરવાનો આદેશ
રાજીવ ગાંઘીના હત્યારાને મૂક્ત કરવાનો નિર્ણય સુપ્રિમ કોર્ટે આરોપીને મૂ્કત કરવાનો આપ્યો આદેશ દિલ્હીઃ- દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંઘીના હત્યારા એવા એજી પેરારિવલન છેલ્લા 31 વર્ષથી જેલની હવા ખાી રહ્યા હતા ત્યારે આજે 18 મેને બુધવારના રોજ આ ઉમર કેદની સજા ભોગલી રહેલા હત્યારાને લઈને સુપ્રિમ કોર્ટ એ મહત્વનો આદેશ આપ્યો છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે […]