GTUની કાલથી શરૂ થતી પરીક્ષામાં ગેરરીતિ સામે 200 જેટલાં નિરીક્ષકો બાજ નજર રાખશે
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા આવતી કાલ તા. 15મી ફેબ્રુઆરીથી ડિગ્રી અને ડિપ્લોમા ઈજનેરીની સેમેસ્ટર ૩ની તેમજ એમ.ઈ-એમ.ફાર્મ સેમેસ્ટર -૩ની પરીક્ષાઓ લેવાશે. યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ચોરી થતી હોવાની ફરિયાદ કુલપતિને ફોનના માધ્યમથી કે ઓનલાઈન ફરિયાદ થઈ શકશે સૂત્રોના […]