અમદાવાદ શ્રેષ્ઠત્તમ સુવિધાઓના કારણે મેડિકલ ટુરીઝમ હબ તરીકે ઉભરી આવ્યુંઃ મંત્રી ઋષિકેશ પટેલ
અમદાવાદઃ મેડીસિટીને વિશ્વ સ્તરીય બનાવવાનું પીએમ મોદીએ જોયેલું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. મેડિસિટીમાં ઉપ્લબ્ધ સુવિધાઓને કારણે અમદાવાદ હવે મેડિકલ ટુરીઝમના હબ તરીકે ઉભરી આવ્યું છે. તેમ રાજ્યના આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું. અમદાવાદની સિવિલ હોસ્પિટલ સંકુલમાં વિવિધ વિભાગોમાં સમગ્ર રાજ્યભરમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર કરાવવા આવે છે. અહીં સારવાર કરાવવા આવતા દર્દીઓને યોગ્ય સુવિધાઓ મળી […]