AI ચેટબોક્સ અસરકારક નથી, અભ્યાસમાં મોટો ખુલાસો
AI ચેટબોક્સ અંગેના તાજેતરના અભ્યાસમાં મોટા ખુલાસા થયા છે અને તેના ઉપયોગને લઈને મોટી ચેતવણી પણ આપવામાં આવી છે. અભ્યાસ મુજબ, દર્દીઓએ દવાઓ વિશેની માહિતી માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ચેટબોટ્સ પર વિશ્વાસ ન કરવો જોઈએ. AI સંચાલિત સર્ચ એન્જિન અને ચેટબોટ્સ હંમેશા દવાઓ વિશે સચોટ અને સલામત માહિતી પ્રદાન કરી શકતા નથી. બેલ્જિયમ અને જર્મનીના […]