AI શક્તિ અર્થશાસ્ત્ર અને તેના ઉપયોગમાંથી આવે છે, મોડેલના કદમાંથી નહીં :વૈષ્ણવ
નવી દિલ્હી, 21 જાન્યુઆરી 2026: કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF), દાવોસ ખાતે “AI પાવર પ્લે, નો રેફરીઝ” શીર્ષક ધરાવતી પેનલ ચર્ચા દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રત્યેના ભારતના અભિગમની રૂપરેખા આપી હતી, જેમાં મોટા પાયે AI પ્રસરણ, આર્થિક વ્યવહારિકતા અને ટેક્નો-લીગલ ગવર્નન્સ પર ભાર મૂકવામાં આવ્યો હતો. વૈશ્વિક AI જોડાણો […]


