આધાર સેવાઓ એઆઈ-સંચાલિત વોઇસ ઇન્ટરેક્શન્સ, ફ્રોડ ડિટેક્શન અને બહુભાષીય સપોર્ટ મેળવશે
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ આધાર સેવાઓનો લાભ લેતી વખતે વપરાશકર્તાનો અનુભવ વધારવા માટે સ્વદેશી ફૂલ-સ્ટેક જનરેટિવ એઆઈ (GenAI) કંપની બેંગલુરુ સ્થિત સર્વમ એઆઈ સાથે ભાગીદારી કરી છે. • AI- સંચાલિત અવાજ-આધારિત ઈન્ટરએક્શન આ સમજૂતી 18 માર્ચથી અમલમાં આવશે, ત્યારે સર્વમ નિવાસી-કેન્દ્રિત ઉપયોગના કેસો માટે અવાજ-આધારિત આદાનપ્રદાન કરવા માટે એઆઇ સોલ્યુશનનો ઉપયોગ કરશે. આનાથી […]