મહેસાણામાં વાયુસેના દ્વારા પ્રથમવાર યોજાયો એર શો, સૂર્યકિરણ એરોબેટિક કરતબો બતાવ્યા
એર શૉ દરમિયાન વાયુસેના દ્વારા દિલધડક કરતબોથી દર્શકો દંગ રહી ગયા, વાયુસેનાએ આકાશમાં ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો, એર શૉમાં લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફોર્મેશન સહિત આકર્ષક દિલધડક કરતબ દર્શાવાયા મહેસાણાઃ ભારતીય વાયુસેના દ્વારા એર શો યોજવામાં આવ્યો હતો. વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા દર વર્ષે એર શૉનું આયોજન કરવામાં આવે છે, ત્યારે […]


