અમદાવાદથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને યાંત્રિક ખામીને લીધે રદ કરાઈ
ફ્લાઈટ છેલ્લા ઘડીએ રદ કરાતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો, પ્રવાસીઓને બીજી ફ્લાઈટમાં ટ્રાન્સફર કરાયા, દિલ્હીથી ડ્રીમ લાઈનર મગાવવું પડ્યું, 170થી વધુ પેસેન્જરોને 3 કલાક સુધી ફ્લાઈટમાં બેસાડી રખાયા અમદાવાદઃ એરઇન્ડિયાની ગુરુવારે વહેલી 4.15 કલાકે સવારે અમદાવાદથી દિલ્હી જતી ફલાઈટમાં 170થી વધુ પેસેન્જરોને બેસાડી દીધા બાદ ફ્લાઈટના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા ફ્લાઈટ રદ કરવાની ફરજ પડી હતી. […]


