ઘરેલુ હવાઈ મુસાફરોના ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો, ફેબ્રુઆરીમાં 11.04 ટકાનો વધારો
નવી દિલ્હીઃ ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર સ્થિર દૃષ્ટિકોણ દર્શાવે છે, જેને હવાઈ મુસાફરોના ટ્રાફિકમાં સતત વધારો થવાથી ટેકો મળ્યો છે. સત્તાવાર આંકડા દર્શાવે છે કે ઘરેલુ હવાઈ મુસાફરોના ટ્રાફિકમાં ગયા વર્ષના ફેબ્રુઆરી મહિનાની તુલનામાં આ વર્ષે ફેબ્રુઆરીમાં ૧૧.૦૪ ટકાનો મજબૂત બે આંકડાનો વધારો નોંધાયો છે. ICRA ના અહેવાલ મુજબ, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 11 મહિના માટે […]