દેશ આગામી ચાર વર્ષમાં 40 કરોડ હવાઈ પ્રવાસીઓ સુધી પહોંચવાની અપેક્ષા રાખે છેઃજ્યોતિરાદિત્ય એમ.સિંધિયા
જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ મુંબઈથી અમદાવાદની અકાસા એરની પ્રથમ ફ્લાઈટને કરી રવાના ભારત ઉડ્ડયન ઉદ્યોગના લોકશાહીકરણનું સાક્ષી છેઃ સિંધિયા દેશ આગામી ચાર વર્ષમાં 40 કરોડ હવાઈ પ્રવાસીઓ સુધી પહોંચવાની અપેક્ષા રાખે છેઃ સિંધિયા 7 ઓગસ્ટ,મુંબઈ:નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા અને નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ (નિવૃત્ત) વી.કે. સિંહે આજે મુંબઈથી અમદાવાદની આકાસા એર (QP1101)ની પ્રથમ […]