એરલાયન્સ કર્મચારીઓ માટે 31 જાન્યુઆરીથી ડ્રગ્સ ટેસ્ટ અનિવાર્યઃ પોઝિટવ હોવા પર ડ્યૂટિમાંથી હટાવી નશા મૂક્તિ કેન્દ્રમાં મોકલાશે
એરલાયન્સ કર્મીનો ફરજિયાત થશે ડ્રગ્સ ટેસ્ટ જો પોઝિટિવ હશે તો નશા મૂક્તિ કેન્દ્રમાં મોકલાશે 31 જાન્યુઆરીથી આ નિયમ અમલી બનશે દિલ્હીઃ- દેશભરમાં ઘણા જાહેર સ્થળોએ અનેક લોકો નશામાં ચૂર જોવા મળતા હોય છે, ત્યારે ટ્રાવેલિંગમાં જો કોા નશો કરે તો તે ખરેખર પોતાના સહીત બીજાઓ માટે જોખમરુપ સાબિત થઈ શકે છે, ત્યારે હવે એરલાઇન્સના કર્મચારીઓ […]