કચ્છમાં કટારિયા પાટિયા નજીક અજંતા બ્રિજ પર 7 વાહનો અથડાતા એકનું મોત
ટ્રક બ્રિજની રેલીંગ સાથે અથડાયો અકસ્માતગ્રસ્ત ટ્રકની પાછળ આવી રહેલા ટ્રક અને ટ્રેલર અથડાયા ટ્રકને કેટલું નુકશાન થયું તે જોવા નીચે ઉતરતા ટ્રકચાલકને ટેમ્પાએ અડફેટમાં લીધો ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે સુરજબારી નેશનલ હાઈવે પર જુના કટારિયા ગામના પાટિયા પાસે અકસ્માતનો વિચિત્ર બનાવ બન્યો હતો, એક ટ્રક અજંતા બ્રિજની રેલીંગ સાથે […]