લીંબડીના પરાળી ગામની સીમમાં 8 ફુટના કદાવર અજગરને વન વિભાગે રેસ્ક્યુ કર્યો
વન વિભાગના કર્મચારીઓએ 3 કલાકની જહેમત બાદ અજગહરને પકડ્યો અજગરને જોવા આજુબાજુના ગામડાંના લોકો ટોળેવળ્યાં અજગરને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડી મુકાયો સુરેન્દ્રનગરઃ જિલ્લાના લીંબડી તાલુકાના પરાલી ગામની સીમમાં એક મસમોટો અજગર દેખાતા અને તેની જાણ આજુબાજુના ગ્રામલોકોને થતાં ગ્રામજનો અજગરને જોવા માટે યોળે વળ્યા હતા દરમિયાન આ અંગેની જાણ વન વિભાગને કરાતા વન વિભાગના કર્મચારીઓ […]