વડોદરામાં આજવા સરોવરના 62 દરવાજા ખોલીને વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાયું
આજવા સરોવરનું લેવલ 46 ફૂટ સુધી પહોંચ્યું, વિશ્વામિત્રી નદીમાં કાલાઘોડા પાસે લેવલ 48 ફૂટે પહોંચ્યું, પ્રતાપપુરા સરોવરનું લેવલ પણ વધીને 85 ફૂટ થયું વડોદરાઃ શહેરમાં વરસાદ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આજવા સરોવરના 62 દરવાજા ખોલવાની ફરજ પડી છે. સરોવરના રુલ લેવલ પ્રમાણે પાણી વધારે હોવાથી ધીરે ધીરે ખાલી કરવામાં આવી રહ્યું છે. હાલમાં આજવા […]