પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ઓછાદરે શીપ બ્રેકિંગને લીધે અલંગને સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ બન્યું
ભાવનગરઃ જિલ્લાનો અલંગ શીપ બ્રેકિંગ ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. ત્યારે વૈશ્વિક સ્પર્ધામાં અલંગને પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ઊભરી આવેલા શીપ બ્રેકિંગ ઉદ્યોગનો સામનો કરવો પડી રહ્યો છે. અલંગ શિપયાર્ડમાં ચાલુ વર્ષે જાન્યુઆરી ફેર દરમિયાન 13 જહાજ તોડકામ માટે આવ્યા હતા. અગાઉના વર્ષ 2021-22ના સમગ્ર વર્ષ દરમિયાન (કોરોના કાળ સહિત) કુલ 187 જહાજ તોડકામ […]