ઉડાણ ભર્યા બાદ બોઈંગ વિમાનનો દરવાજો તૂટીને હવામાં ઉડયો, કરાવાયું ઈમરજન્સી લેન્ડિંગ
નવી દિલ્હી: અલાસ્કા એરલાઈન્સના બોઈંગ 737-9 મેક્સ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડયું છે. જ્યારે આ ફ્લાઈટે ઉડાણ ભરી તો તેની કેટલીક મિનિટો બાદ જ તેનો એક દરવાજો હવામાં જ ઉડી ગયો. પ્રવાસીઓ દ્વારા લેવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સેન્ટર કેબિન નિકાસ દ્વાર વિમાનથી સંપૂર્ણપણે અલગ થઈ ગયો હતો. અલાસ્કા એરલાઈન્સે એક્સ પર એક […]