પરિક્ષણ દરમિયાન ઘ્રુવ માર્ક-3 હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ , દૂર્ઘટના ટળી
પરિક્ષણ દરમિયાન ઘ્રુવ માર્ક-3 હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ પાયલોટ પરિક્ષણ કરી રહ્યા હતા તે સમયે ઘટના બનતા ટળી દિલ્હીઃ- કોચીમાં ભારતીય કોસ્ટ ગાર્ડના ALH ધ્રુવ માર્ક-III હેલિકોપ્ટરનું બળજબરીપૂર્વક લેન્ડિંગ કરવાનો મામલો સામે આવ્યો છે. જાણકારી પ્રમાણે આ ઘટના ત્યારે બની જ્યારે દળના પાયલોટ હેલિકોપ્ટરનું પરીક્ષણ કરી રહ્યા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડના ALH ધ્રુવ માર્ક III હેલિકોપ્ટરે […]