સોહરાબુદ્દીન શેખ કેસની આખરી સુનાવણી ડિસેમ્બરમાં થશે, બોમ્બે હાઈકોર્ટે તારીખ નિર્ધારિત કરી
મુંબઈ, 21 નવેમ્બર, 2025ઃ Sohrabuddin Sheikh case Final hearing સોહરાબુદ્દીન શેખ કથિત એન્કાઉન્ટર કેસમાં 22 શકમંદોને મુક્ત કરવાના ચુકાદાને પડકારતી અપીલ ઉપર આવતા મહિને આખરી સુનાવણી થશે. સોહરાબુદ્દીનના ભાઈઓ રુબાબુદ્દીન અને નાયબુદ્દીન દ્વારા 2019માં દાખલ કરવામાં આવેલી આ અપીલની સુનાવણી બોમ્બે હાઈકોર્ટમાં થઈ રહી છે. ગત બુધવારે આ કેસની સુનાવણી દરમિયાન ડિવિઝન બેન્ચા મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રશેખર […]


