ગૅસ અને ઈંધણની કથિત કટોકટી વિશે સોશિયલ મીડિયામાં મીમ્સનું ઘોડાપૂર, જુઓ VIDEO
રિવોઈ ન્યૂઝ, 13 માર્ચ, 2026 – memes about alleged gas and fuel crisis અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે વિશ્વના અનેક દેશોમાં ગૅસ ઉપરાંત પેટ્રોલિયમ પેદાશોની અછતની સ્થિતિ ઊભી થઈ છે. દેખીતી રીતે ભારત પણ તેમાંથી બાકાત નથી. પરંતુ આવી સ્થિતિમાં પણ ભારતીયોની મજાક કરવાની વૃત્તિનો કોઈ જોટો જડે તેમ નથી. છેલ્લા બે-ત્રણ દિવસથી […]


