અંબાજી પદયાત્રા માર્ગ પર કચરાનાં નિકાલ માટે 100 સ્વયંસેવકોનું ગાંધીનગરથી પ્રસ્થાન
અંબાજી પદયાત્રીઓને 10 પ્લાસ્ટિકની બોટલની સામે એક સ્ટીલની બોટલ અપાશે, વિવિધ ઉદ્યોગો દ્વારા 10.000 સ્ટીલ બોટલનું વિતરણ કરાશે, GPCB દ્વારા પદયાત્રા માર્ગને સ્વચ્છ રાખવાનું મિશન ગાંધીનગરઃ લાખો માઈ ભક્તોની આસ્થા સાથે જોડાયેલી “અંબાજી પદયાત્રા-સ્વચ્છ પર્યાવરણ યાત્રા” બની રહે તેવા મંત્ર સાથે અંબાજી પદયાત્રા દરમિયાન એકત્રિત થતો હજારો ટન વિવિધ ઘન કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી રીસાઈકલ-નિકાલ કરવા છેલ્લા […]