અંબાજી મંદિરના પરિસરમાં આંધ્રપ્રદેશની નૃત્યાંગનાઓએ કૂચીપુડી નૃત્ય કર્યું
કલાકારોએ વિવિધ નૃત્ય કૃતિઓ દ્વારા માતાજીનાં સ્વરૂપોનું સુંદર નિરૂપણ કર્યું, નૃત્યના માધ્યમથી રાક્ષસનો વધ કરતી એક સુંદર નાટિકા પણ રજૂ કરવામાં આવી, નૃત્યને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભક્તો ચાચર ચોકમાં એકઠા થયા, અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે રવિવારે ભક્તિમય માહોલ સર્જાયો હતો. મંદિરના પરિસરમાં આંધ્ર પ્રદેશની વંદના ડાન્સ એકેડમીના કલાકારોએ એક મનમોહક નૃત્ય કર્યુ હતું. […]