અમદાવાદના આંબેડકર બ્રિજ પર BRTS બસ સાથે સ્કૂટર અથડાતા યુવાનનું મોત
મોડી રાત્રે આંબેડકર બ્રિજ પર BRTS બસ ખોટકાતા પાર્ક કરી હતી, સ્કૂટર બસ પાછળ અથડાતા સ્કૂટરચાલક યુવાનને ગંભીર ઈજા થઈ હતી, વહેલી સવારે સારવાર દરમિયાન સ્કૂટરચાલકનું મોત નિપજ્યું અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં આબેડકર બ્રિજ પર ગઈ મોડી રાત્રે બંધ પડેલી બીઆરટીએસ બસ સાથે સ્કુટર અથડાતા સ્કૂટરસવાર રોડ પર પટકાયો હતો. […]