1. Home
  2. Tag "amc"

અમદાવાદ શહેરમાં સ્ટ્રીટલાઈટ બંધની ફરિયાદો ઉઠી

મનપાના વિપક્ષના નેતાએ કર્યાં ગંભીર આક્ષેપ તાત્કાલિક સમસ્યાના નિકાલની કરી માંગણી અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સૌથી નબળો ડિપાર્ટમેન્ટ એટલે લાઈટ ડિપાર્ટમેન્ટ, સ્ટ્રીટ લાઈટ ના અધિકારીઓ દ્વારા રાત્રે શહેરમાં કોઈપણ પ્રકારનો રાઉન્ડ લેવામાં આવતો નથી, તેમ વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના નગરજનો ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાથમિક […]

અમદાવાદઃ રાત્રીના ભારે વરસાદ પછી મ્યુ.કોર્પોની તમામ સિસ્ટમ તથા મશીનરી ફેઈલ

શહેરના વિવિધ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં લોકોના ઘર અને વ્યવસાયના સ્થળોમાં ઘુસ્યાં વરસાદી પાણી અમદાવાદઃ શહેરમાં છેલ્લા બે દિવસ દરમિયાન પડેલ ભારે વરસાદમાં શહેરના નગરજનો ત્રાહિમામ પોકારી ગયા હતા. તમામ રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો, તેમજ ઠેર ઠેર અમદાવાદના નગરજનોના ઘર તથા કોર્મશીયલ એકમો પાણીમાં ગરકાવ થવાને કારણે આપત્તીનો ભોગ બનેલ છે. તથા નિચાણવાળા […]

અમદાવાદના મકરબામાં સ્વિમિંગ પુલ અને જીમ કોન્ટ્રાકટરને બદલે AMC પોતે જ ચલાવશે

અગાઉ મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીએ PPP ધોરણે ચલાવવા દરખ્સાત કરી હતી. તાજેતરમાં અમિત શાહના હસ્તે જીમ અને સ્વિમિંગ પુલનું લોકાર્પણ કરાયું હતું, AMCએ ફી પણ નક્કી કરી દીધી અમદાવાદઃ શહેરના મકરબા વિસ્તારમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે જીમ અને સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યા છે. અને તાજેતરમાં જ દેશના ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. […]

અમદાવાદના મકરબામાં જીમની મહિને રૂપિયા 500 અને સ્વિમિંગ પુલની 300 રૂપિયા ફી લેવાશે

મ્યુનિએ જીમ અને સ્વિમિંગ પુલ પીપીપી ધોરણે ચલાવવા આપી દીધું, તાજેતરમાં અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયું હતું. સ્વિમિંગ પુલમાં તરતા શીખવાની ફી રૂપિયા 800 લેવાશે અમદાવાદઃ એએમસી દ્વારા શહેરના મકરબા વિસ્તારમાં રૂ. 10 કરોડના ખર્ચે એર કન્ડિશન જિમનેશિયમ અને સ્વિમિંગ પૂલનું તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ વાતાનુકૂલિત જીમ અને […]

અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશને પોતાની માલિકીના 13 કિંમતી પ્લોટ્સ વેચવા કાઢ્યા

સિંન્ધુભવન રોડ પરના બે પ્લોટ્સની કિંમત 330 કરોડ મુકાઈ, મોટેરા અને શીલજના પ્લોટ્સ પણ વેચાશે, 27મી સપ્ટેમ્બર બીડ સીલ કરવાની છેલ્લી તારીખ અમદાવાદઃ શહેરમાં વિકાસના કામોના ખર્ચને પહોંચી વળવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં આવેલા 13 જેટલા પ્લોટ્સ વેચીને કરોડો રૂપિયા એકત્ર કરાશે. વેચવા કાઢેલા 13 પ્લોટ્સમાં સિન્ધુભવન રોડ પરના બે કિંમતી પ્લોટ્સનો પણ સમાવેશ […]

AMCએ બિલ્ડર્સની સાઈટ પર ટાવર ક્રેન માટે બનાવ્યા નવા નિયમો,

સમયાંતરે ઇન્સ્પેકશન કરાવડાવી રિન્યુ સર્ટિફિકેટ મેળવવાનું રહેશે, પીક અવર્સમાં ટાવર ક્રેનને રોડ તરફ મૂવમેન્ટ કરી શકાશે નહીં., સલામતી માટે બિલ્ડરોએ બાંયેધરી આપવી પડશે અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના તમામ વિભાગો સક્રિય બન્યા છે. અને ભવિષ્યમાં કોઈ દૂર્ઘટના ન સર્જાય તે માટે બિલ્ડરોની સાઈટ પર ટાવર ક્રેન માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે. બિલ્ડરોની બાંધકામ […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન વૃક્ષોના ટ્રીમિંગ માટે 17 હાઈડ્રોલીક વાહનો ખરીદશે

અમદાવાદઃ શહેરના વિવિધ વિસ્તારમાં રોડ-રસ્તાઓ પરના ઘટાટોપ વૃક્ષોનું ટ્રીમિંગ કરવું જરૂરી હોય છે. ત્યારે વૃક્ષોની ડાળીઓ સુધી પહોંચવા માટે હાઈડ્રોલીક વાહનની જરૂર પડે છે. આથી અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 17 હાઈડ્રોલીક વાહનો ખરીદવા માટે રૂપિયા 3.65 કરોડના ખર્ચને મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુરી આપવામાં આવી છે. આ વાહનથી સ્ટ્રીટ લાઈટ પોલને નડતરરુપ વૃક્ષોના નડતરરુપ ડાળીઓ સરળતાથી […]

20 લાખની લાંચ લેતા પકડાયેલા AMCના આસિ. TDOના ઘરેથી 73 લાખ રોકડ, 4.5 લાખનું સોનું મળ્યું

અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. અને કોઈ ડર વિના અધિકારીઓ બિન્દાસ્તથી લાંચ માગી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને સરકારી એપ્રુઅલ એન્જિનિયર આશિષ પટેલ રૂ.20 લાખની લાંચ લેતાં ઝડપાયા છે. ગોમતીપુરની એક જમીન માટે ટ્રાન્સફર ડેવલપમેન્ટ રાઈટ (ટીડીઆર) સર્ટિફિકેટ આપવા 50 લાખની લાંચ માગી હતી. અંતે 20 લાખમાં […]

અમદાવાદમાં 33 માળ સુધીના બિલ્ડિંગોમાં આગ બુઝાવવા માટે મ્યુનિ. દ્વારા બે બુમ ટાવર ખરીદાશે

અમદાવાદઃ  શહેરમાં અનેક હાઈરાઈઝ બિલ્ડિંગો છે. અને હવે તો 33 માળ સુધીની ગગનચુંબી ઈમારતો બની રહી છે. ત્યારે આવી ઈમારતોમાં કોઈ આકસ્મિત આગ લાગે ત્યારે 33માં માળ સુધી પહોંચીને આગ બુઝાવી શકાય તે માટે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને આગોતરૂ આયોજન કર્યું છે. અને મ્યુનિ.દ્વારા ફાયર વિભાગ માટે બે બુમ ટાવર ખરીદવામાં આવશે. અને એએમસીની સ્ટેન્ડિંગ કમિટીએ મંજુરી […]

અમદાવાદ મ્યુનિએ કચ્છમાં ગ્રીન એનર્જીથી 27 કરોડની વીજ પેદા કરી, વીજળી બિલમાં મોટી રાહત

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કચ્છના નખત્રાણા અને જામજોધપુરમાં 21 મેગાવોટ પવન ચક્કીથી વીજળીના ઉત્પાદન માટે પ્રોજેક્ટ શરૂ કરતા એએમસીને વીજબિલમાં મોટી રાહત મળી રહી છે. વર્ષ 2016થી અત્યાર સુધીમાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને 26.8 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન કરી અંદાજે 180 કરોડની વીજળીની બચત કરી છે. પવનચક્કીના પ્રોજેક્ટ દ્વાર મ્યુનિ. દર વર્ષે અંદાજે 5.5 કરોડ યુનિટ વીજળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code