મધ્ય અમેરિકાના કોસ્ટા રિકા અને પનામામાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.4 નોંધાઈ
અમેરિકાની ઘરતી ઘ્રુજી કોસ્ટારિકા અને પનામામાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા દિલ્હીઃ- વિશ્વભરમાં ભૂકંપ આવવાની ઘટનાઓ જાણે સામાન્ય બનતી જઈ રહી છે, અફઘાનિસ્તાન, તુર્કિ, ચીન, જાપાન સહીતના દેશોમાં અવારનવાર ભૂકંપ આવતો હોય છે આ સહીત ભારતના કેટલાક વિસ્તારોમાં પમ અનેક વખત ભૂકંપના ભયાનક આચંકાઓ આવતા હોય છે ત્યારે હવે મધ્ય અમેરિકાની ઘરા પણ ઘ્રુજતી જોવા મળી હતી. […]


