1. Home
  2. Tag "AMERICA"

વિદેશમંત્રી એસ.જયશંકરે અમેરિકી વિદેશમંત્રી બ્લિંકન સાથે વિતેલી રાતે ફોન કરી વાતચીતઃ અફઘાન સંકટ પર વ્યક્ત કરી ચિંતા

દેશના વિદેશમંત્રી જયશંકરે અમેરિકી વિદેશ પ્રધાન સાથે વાત કરી હાલની અફઘાનની સ્થતિ પર બન્ને પ્રઘાને કરી ચર્ચા અફઘાનની સ્થિતિને લઈને જતાવી ચિંતા દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે વિતેલા દિવસને શનિવારે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકન સાથે વાતચીત કરી હતી. આ  બન્ને નેતાઓની વાતચીત ત્યારે થઈ છે કે જ્યારે કાબુલ એરપોર્ટની બહાર આત્મઘાતી બોમ્બ ધડાકાના બે […]

જોબાઈડને આપી ચેતવણીઃ આગલા 24 થી 36 કલાકમાં ફરી કાબુલ એરપોર્ટ પર થઈ શકે છે હુમલો

જોબાઈડને આપી ચતવણી આવનારા 24 કલાકમાં ફરી કાબુલ એરપોર્ટ પર થઈ શકે હુમલો દિલ્હીઃ- તાલિબાનોએ અફઘાન પર જ્યારથી કબજો કર્યો છે ત્યારથી આતંકી પ્રવૃત્તિઓ ચાલુ જ છે, ત્યારે હવે અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડને કહ્યું છે કે, “મને મારા કમાન્ડરો તરફથી કરહેવામાં આવ્યું છે કે આવનારા 26 થી 36 કલાકની વચ્ચે કાબુલ એરપોર્ટ પર ફરી એક હુમલો […]

અમેરિકામાં ફરી જોવા મળ્યો કોરોનાનો કહરેઃ એક જ દિવસમાં 1 લાખથી પણ વધુ કેસ સામે આવ્યા

અમેરિકા કોરોનાની ઝપેટમાં એક જ દિવસમાં 1 લાખથી વધુ કેસ નોંધાયા દિલ્હીઃ – વિતેલા વર્ષથી જ સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડત લડી રહ્યું છે ,ત્યારે હવે કોરોનાની બીજી લહેર ઓછી થતા જ જાણે ત્રીજી લહેરની આશંકાો સાચી પડતી હોય તેમ જોવા મળી રહ્યું છે,અમેરિકાના ઘણા રાજ્યો ફરી એકવાર કોરોના સંક્રમણની ઞપેટમાં આવ્યા છે. છેલ્લા […]

અમેરિકાએ એરસ્ટ્રાઈક કરીને કાબૂલ બ્લાસ્ટનો લીધો બદલોઃ આઈએસ આતંકી  અને કાબુલ બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ  ઠાર

અમેરિકાએ લીઘો કાબુલ બ્લાસ્ટનો બદલો ISISના ગઢમાં એરસ્ટ્રાઇક કરી બોમ્બ વરસાવ્યા બ્લાસ્ટનો માસ્ટર માઈન્ટ ઠાર દિલ્હીઃ અફઘાનિસ્તાન પર તાલિબાનોએ કબજો કર્યા બાદ સ્થિતિ ખૂબજ વણસી રહી છે, તાલિબાનીઓ આતંકને એક પછી એક અંજામ આપી રહ્યા છે, ત્યારે અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ વિકેલા દિવસે બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો જો કે હવે અમેરિકા બદલો લેવાનું શરુ કરી દીધું […]

અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને ટ્વિટ કરીને કહ્યું, “યુદ્ધ દરમિયાન જે લોકોએ અમારી સેનાની મદદ કરી તેમને અમેરિકામાં શરણ અપાશે”

જોબાઈડને ટ્વિટ કરીને કરી જાહેરાત જે લોકોએ અમેરી સેનાને મદદ કરી તેમને અમેરિકા આપશે આશરો દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં હાલ તાલિબાન દ્વ્રા એફઘાનપર કરવામાં આવેલા હુમલો અને ત્યાર બાદ અફઘાનિલસ્તાન પર પોતાનું રાજ કરવાની ચર્ચા જોવા મળી રહી છે,આવી સ્થિતિ વચ્ચે અફઘાનિસ્તાનના લોકોની હાલત કફોળી બની છે, લોકો બીજા દેશમાં આશરો લેવા જઈ રહ્યા છે,જેમ બને […]

અમેરિકી વિદેશ વિભાગ પર સાયબર હુમલો, મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો દાવો

અમેરિકી વિદેશ વિભાગ પર સાયબર હુમલો મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો દાવો ડિફેન્સ સાયબર કમાન્ડ દ્વારા અપાઈ માહિતી દિલ્હી:યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ હાલના સપ્તાહોમાં નવા સાયબર હુમલાની પકડમાં આવી ગયું છે. શનિવારે સ્થાનિક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે, આ માહિતી ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ સાયબર કમાન્ડ દ્વારા આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ હુમલા […]

રાષ્ટ્રપતિ જોબાઈડનની તાલિબાનને ચેતવણીઃ અમેરિકી સેના પરના હુમલાને શાખી નહી લેવાય

જોબાઈડને તાલિબાનોને ચેતવ્યું સેના પરના હુમલાને નજર અંદાજ નહી કરાય દિલ્હીઃ- સમગ્ર વિશ્વભરમાં હાલ તાલિબાને કરેલા કૃત્.ને લઈને તેની અવગણના થઈ રહી છે ત્યારે હવે આ બાબતને લઈને  અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડને અફઘાનિસ્તાનના મુદ્દે ફરી એકવાર રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.જેમાં તેમણે કહ્યું કે ઇતિહાસમાં સૌથી મુશ્કેલ અફઘાનિસ્તાનમાં નિકાસી અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે […]

અફઘાનિસ્તાનને લઈને જોબાઈડનું નિવેદનઃ સેનાને પરત બોલાવવાનો નિર્ણય યોગ્ય, અફઘાન સેનાએ લડ્યા વિના જ હથિયાર મૂક્યા

અફઘાનને લઈને જોબાઈડનેનનું નિવેદન અફઘાને લડ્યા વિના જ હથિયાર મૂક્યા દિલ્હીઃ- અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડને અફઘાનિસ્તાન પર આવી પડેલા સંકટ વચ્ચે દેશને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું કે કેવી રીતે અમેરિકાએ 20 વર્ષ પહેલા અફઘાનિસ્તાનમાં અલ-કાયદા અને ઓસામા બિન લાદેનનો નાશ કર્યા હતો. તેમણે એવા સંજોગોનો ઉલ્લેખ કર્યો કે જેમાં અમેરિકી દળોને ત્યાંથી ખસી જવું પડ્યું […]

મહાત્મા ગાંઘીને દેશના સર્વોત્તમ નાગરિક સન્માન આપવા માટે અમેરિકી સંસદમાં ફરીથી પ્રસ્તાવ રજૂ

મહાત્મા ગાંઘીને દેશનો સર્વોત્તમ નાગરિક સન્માન અમેરિકી સંસદમાં ફરીથી પ્રસ્તાવ રજૂ દિલ્હીઃ-દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંઘીએ વિશ્વભરમાં પોતાના વિચારની ઘારા વહાવી છએ ત્યારે મહાત્મા ગાંધીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવા માટે અમેરિકી કોંગ્રેસમાં ફરી એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. અમેરિકાના સીટી ન્યૂયોર્કના એક અમેરિકી ધારાસભ્યએ આ બાબતને લઈને વિતેલા દિવસને શુક્રવારે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં […]

નસીબ તો ચમકે જ છે, તમે પ્રયાસ તો કરો: અમેરિકામાં ટાઇમપાસ કરવા માટે મહિલાએ લોટરીની ટીકીટ ખરીદી અને પછી…..

મહેનત કરો, નસીબ કોઈ પણ સમયે સાથ આપશે આ રહ્યું તેનું જીવતું ઉદાહરણ નસીબ ચમક્યુ અને બની ગઈ માલામાલ દુનિયાના કોઈ પણ ખુણામાં જાવ, એવા લોકો તો મળી જ આવે છે જે લોકો મહેનત કરતા નસીબમાં વધારે માને છે. આવા લોકોને નસીબ સંજોગે ફાયદા પણ અનેક થાય છે અને તેનું હવે નવું ઉદાહરણ છે અમેરિકાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code