અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ આજે પૃથ્વી પર પાછા ફરશે
નવી દિલ્હીઃ ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ મંગળવારે સાંજે પૃથ્વી પર પાછા ફરવાના છે. તે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માં અસામાન્ય રીતે લાંબા સમય સુધી રહ્યા પછી પરત ફરી રહ્યા છે. નાસાના જણાવ્યા અનુસાર, સુનિતા વિલિયમ્સ અને અન્ય ત્રણ અવકાશયાત્રીઓને લઈને જતું અવકાશયાન થોડા કલાકોમાં ISS થી અલગ થઈ જશે અને મંગળવારે સાંજે 5:57 વાગ્યે […]


