કોંગ્રેસની ‘જન આક્રોશ યાત્રા’ – પરિવર્તનના શંખનાદનો રવિવારે 14 દિવસ
અમદાવાદ, 3 ડિસેમ્બર, 2026 – Congress’ ‘Jan Aakrosh Yatra’ કોંગ્રેસની બીજા તબક્કાની જનઆક્રોશ યાત્રા મધ્ય ગુજરાતમાં છેલ્લા 13 દિવસથી ચાલી રહી છે. આ દરમિયાન રાજ્યના વિપક્ષ દ્વારા લોકસંપર્ક કરીને તેમના પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં અને વાચા આપવામાં આવી રહી છે. આવતીકાલે અર્થાત રવિવારે આ યાત્રાનો 14 દિવસ છે. પક્ષ દ્વારા જારી એક અખબારી યાદીમાં જણાવ્યા […]


