‘લાલુ પરિવારે બહુ ઓછા પૈસામાં ખરીદી હતી અમિત કાત્યાલની કંપની’, EDએ ચાર્જશીટમાં કર્યો દાવો
નવી દિલ્હીઃ જમીનના બદલામાં નોકરીના મામલામાં લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્ર અને બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલીઓ વધી શકે છે. EDએ તેની ચાર્જશીટમાં દાવો કર્યો છે કે ઉદ્યોગપતિ અમિત કાત્યાલે બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને તેના પુત્ર તેજસ્વી યાદવને ખૂબ જ ઓછી રકમમાં તેની કંપની વેચી હતી. EDએ દાવો કર્યો છે કે ઉદ્યોગપતિ […]