તમારા પૈસા, તમારો અધિકાર’ અભિયાન અંતર્ગત રૂ. 104 કરોડ રકમ ખાતેદારોને પરત કરાઈ
અમદાવાદ, 19 જાન્યુઆરી 2026: ‘તમારા પૈસા, તમારો અધિકાર’ ટેગલાઈન હેઠળ રાષ્ટ્રવ્યાપી નાણાકીય જાગૃતિ અભિયાનની શરૂઆત કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમનની ઉપસ્થિતિમાં ઓક્ટોબર-2025માં ગુજરાતની રાજધાની ગાંધીનગરથી કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં તા. 31 ડિસેમ્બર-2025ની સ્થિતિએ કુલ રૂ. 104.61 કરોડની રકમ એટલે કે, તેમની મહામૂલી મૂડી સ્વમાનભેર પરત કરાવામાં આવી છે. રાજ્યમાં આ અભિયાનના પ્રારંભથી […]


