અમૃત ભારત યોજના અંતર્ગત દેશભરના 1300 રેલ્વે સ્ટેશનોનું થઈ રહ્યું છે આધુનિકીકરણ
દિલ્હીઃ ભારતનો વિકાસ કોઈ પણ દેશની આંખોને આંજીનાખે તેવો થી રહ્યો છે, રેલ્વેથી લઈને એરપોર્ટનું આઘુનિકરણ મોટા પાયે કરવામાં આવી રહ્યું છે ત્યારે કેન્દ્રીય રેલ્વે મંત્રી એશ્વિની વૈષ્ણવે રેલ્વે સ્ટેનના આઘુનિકરણ મામલે મીડિયા સાથે વાતચીત કરતા જવાબ આપ્યો હતો. પ્રાપ્ત વિગત પ્રમાણે કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે સોમવારે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના ગ્વાલિયર સહિત દેશના 1,300 રેલવે […]