અમૃતસર બોર્ડર પાસે BSFએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું, માદક દ્રવ્યોનો જથ્થો મળી આવ્યો
પંજાબ : BSFના જવાનોએ એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું જે આંતરરાષ્ટ્રીય સરહદેથી ડ્રગ્સના કન્સાઈનમેન્ટને છોડવા પંજાબમાં પ્રવેશ્યું હતું. છેલ્લા ચાર દિવસમાં આ પાંચમું પાકિસ્તાની ડ્રોન છે, જેને બીએસએફના જવાનોએ ભારતીય સરહદમાં પ્રવેશતા અટકાવ્યા છે. અધિકારીઓએ સોમવારે કહ્યું કે પંજાબના અમૃતસર સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. BSFએ કાળા રંગનું ડ્રોન કબજે કર્યું છે, […]