અમદાવાદના કૃષ્ણનગરમાં એએમટીએસ બસે બળદગાડાને અડફેટે લીધુ
અમદાવાદ, 2 એપ્રિલ 2026: AMTS bus hits bullock cart શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં વધુ એકવાર AMTS બસના ચાલકની બેદરકારીથી અકસ્માત સર્જાયો છે. કૃષ્ણનગર વિસ્તારમાં સરદાર ચોકથી વિજય પાર્ક તરફ જવાના માર્ગ પર પૂરપાટ ઝડપે આવતી બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા એક બળદગાડાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ […]


