અમદાવાદના આનંદનગરની ઝુંપડપટ્ટીમાં આગ લાગતા 25 ઝૂંપડા બળીને ખાક
અમદાવાદઃ શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા રેડિયોમિર્ચી નજીક સામેના ખાચામાં આવેલા ઝૂંપડાંમાં ભીષણ આગ લાગી હતી. શરૂઆતમાં 12થી વધુ ઝૂંપડાંમાં આગ લાગતાં ફાયરબ્રિગેડની 15 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. એમ્બ્યુલન્સ અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા થોડીઘણી આગ કાબૂમાં આવી છે. આ દુર્ઘટનામાં 25 જેટલા ઝૂંપડાં બળીને ખાક થઈ ગયાં હતા શહેરના ફાયરબ્રીગેડના […]