ગુજરાત ભાજપના અધ્યક્ષ પાટિલે ભાવનગર, બોટાદ અને મહેસાણા સહિત ચાર પ્રમુખોની કરી જાહેરાત
                    ગાંધીનગરઃ  ગુજરાત પ્રદેશ ભાજપમાં જ આંતરિક વિખવાદ અને ફરિયાદોને પગલે સંગઠનમાં ફેરફારનો સિલસિલો યથાવત છે. ભાજપના સંગઠનમાં સતત ફેરફાર થઈ રહ્યાં છે. ચૂંટણી બાદ પ્રદેશ ભાજપમાં જિલ્લા અને શહેર સંગઠનોમાં ફેરફારનો દોર યથાવત છે. એક સાથે ચાર જિલ્લા અને શહેરોના પ્રમુખોના રાજીનામાં લઈ લેવાયા બાદ નવી નિમણૂકો કરવામાં આવી છે જેમાં મહેસાણા, બોટાદ, ભાવનગર જિલ્લા અને […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

