કડીના અલદેશણ રોડ પર ગૌવંશની કતલથી લોકોમાં રોષ, હથિયારો અને રિક્ષા મળ્યા
મહેસાણા,12 ફેબ્રુઆરી 2026: જિલ્લાના કડી તાલુકામાં અલદેશણ રોડ પર ગત મોડી રાતે ગૌ રક્ષકોએ બાતમીના આધારે તપાસ કરતા કતલ કરેલા બે ગૌવંશના મૃતદેહ મળી આવ્યા હતા. ઉપરાંત ઘટનાસ્થેળેથી છરા સહિત હથિયારો અને એક રિક્ષા પણ મળી આવ્યા હતા આ અંગેની જાણ પાલીસને કરાતા પોલીસ કાફલો પણ દોડી ગયો હતો, કડી તાલુકાના અલદેશણ રોડ આસપાસ છેલ્લા […]


