કોંગ્રેસ પાર્ટી હવે ભારત વિરોધી બની ગયાનો ભાજપાએ આક્ષેપ કર્યો
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધીને આડે હાથ લઇ આકરા પ્રહાર કર્યા છે.ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ શુક્રવારે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી હવે ભારત વિરોધી બની ગઈ છે.કોંગ્રેસના નેતાઓ પોતાના ભાષણો અને કાર્યો દ્વારા દેશના વિકાસ અને એકતાની વિરુદ્ધ કામ કરી રહ્યા છે.ગૌરવ ભાટિયાએ એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે […]