અમદાવાદમાં નિરાધારો રેનબસેરાનો ઉપયોગ કરતા નથી, અસામાજિક પ્રવૃતિ થતી હોવાનો આક્ષેપ
                    અમદાવાદઃ શહેરમાં નિરાધાર લોકોને માટે મ્યુનિ.દ્વારા રેનબસેરા બનાવવામાં આવ્યા છે. ઠંડી. ગરમી કે વરસાદની સીઝનમાં નિરાધાર લોકો રેનબસેરામાં જઈને આશરો મેળવતા હોય છે. વિવિધ વિસ્તારોમાં રોડ પર, ફુટપાથ અને જાહેર જગ્યાઓએ રહેતા નિરાધાર લોકોને આશ્રય મળી રહે તે માટે વિવિધ વોર્ડમાં કુલ 29 રેનબસેરા બનાવવામાં આવ્યા છે. જેમાં મોટાભાગના રેનબસેરા શહેરના ઓવરબ્રિજની નીચે બનાવવામાં આવ્યા […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

