અમેરિકાએ ભારતને 248 જેટલી પ્રાચિન વસ્તુઓ પરત સોંપીઃ 12મી સદીની મૂર્તિનો પણ સમાવેશ
અમેરિકા-ભારત વચ્ચે સંબંધ વધારે મજબુત બન્યાં મૂર્તિઓની કિંમત 110 કરોડ હોવાનો અંદાજ 235 મૂર્તિઓ એક જ આરોપી પાસેથી પકડાઈ હતી દિલ્હીઃ અમેરિકાએ ભારતને તાજેતરમાં જ 248 પ્રાચિન અમૂલ્ય વસ્તુઓ પરત સોંપી હતી. જેની કિંમત લગભગ રૂ. 110 કરોડની આસપાસ હોવાનું જાણવા મળે છે. આ તમામ વસ્તુઓમાં લગભગ 12મી સદીની નટરાજની કાંસ્ય મૂર્તિનો પણ સમાવેશ થાય […]