RTOમાં લાયસન્સના બેકલોગની 2000 અરજીઓ પેન્ડિંગઃ અરજદારોને જાણ કરાતી નથી
અમદાવાદઃ શહેરમાં સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં લાઇસન્સના બેકલોગ માટે ઓનલાઇન પ્રોસેસ કર્યા પછી અરજદારને આરટીઓમાં રૂબરૂમાં ધક્કા ખાવા પડે છે. હાલમાં બેકલોગની 2000 અરજી પેન્ડિંગ છે. અધિકારીઓનો દાવો કરી રહ્યા છે કે, ચાર દિવસમાં અરજીનો નિકાલ કરાય છે. જ્યારે અરજદારોએ કહી રહ્યા છે, કે બેકલોગનો કોઇ મેસેજ આવતો નથી. શહેરમાં કરોનાના સંક્રમણને કારણે હાલ આરટીઓમાં મોટાભાગના […]