સરકારી યુનિવર્સિટી અને કોલેજોમાં જીકાસ પોર્ટલ પર હવે 21મી મે સુધી અરજી કરી શકાશે
બે લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું સરકારી યુનિવર્સિટીઓ. સંલગ્ન કોલેજોમાં જીકાસ દ્વારા ઓનલાઈન પ્રવેશ મળશે જીકાસ પોર્ટલ સાથે સંકળાયેલા કૂલપતિઓની બેઠક મળી અમદાવાદઃ ગુજરાતમાં તમામ સરકારી યુનિવર્સિટીઓ અને તેની સંલગ્ન કોલેજોમાં જીકાસ પોર્ટલ દ્વારા ઓનલાઈન પ્રવેશની કાર્યવાહીનો પ્રારંભ થયો છે. આમ તો પ્રવેશ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 18મી મે નક્કી કરવામાં આવી હતી પણ […]