દિવાળી પહેલા જ દિલ્હીની હવા બની ઝેરી,ઘણી જગ્યાએ AQI 300ને પાર
દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણનો કહેર ઓછો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. દિવાળી પહેલા જ ઘણા વિસ્તારોમાં દિલ્હીની હવાનો AQI 300ની નજીક પહોંચી ગયો છે.પ્રદૂષણ સામે લડવાના સરકાર અને જવાબદાર સંસ્થાઓના તમામ દાવાઓ ધુમાડાની ચાદરમાં વીંટળાયેલા હોય તેમ લાગે છે. દિલ્હીની હવામાં ઝેર ભળી ચૂક્યું છે, શ્વાસ લેવાનું મુશ્કેલ બન્યું છે.નેશનલ એર ક્વોલિટી […]


